Ram mandir : મસ્જિદના ધ્વંશ માટે અડવાણીએ કરી હતી સિક્રેટ મિટીંગ પરંતુ બાદ ઇન્ટરવ્યુમાં કરી ચૌંકાવનારી વાત

કાર સેવા દરમિયાનની તસવીર (Photo- Getty)
ત્યારે અડવાણી બીજેપીના અધિકૃત પેપર કમલ સંદેશમાં લખ્યું હતું કે, “’હું અને મારી પાર્ટી ઈચ્છે છે કે ગુજરાતમાં સોમનાથ મંદિરનો જે રીતે કાયાકલ્પ કરવામાં આવ્યો છે તેવી જ રીતે અયોધ્યાનો કાયાકલ્પ કરવામાં આવે.
Ram mandir History :અયોધ્યા હાલ દેશ અને દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર છે. આ તે સમય છે જ્યારે માત્ર રામ નગરી જ ઘણા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી નથી, પરંતુ ઈતિહાસના અનેક પાનાઓ પણ ફેરવાઈ રહ્યા છે અને તેને ફરીથી

