શોધખોળ કરો

Pune Metro Inauguration: પીએમ મોદીએ પુણે મેટ્રોનું કર્યું ઉદ્ઘાટન, મેટ્રોમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત

Pune Metro : પુણે મેટ્રોમાં ગરવારે કોલેજ મેટ્રો સ્ટેશનથી આનંદ નગર મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી દરમિયાન પીએમ મોદીએ મેટ્રો ટ્રેનમાં બેઠેલા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

Pune Metro Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્રમાં પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી.  આ દરમિયાન તેમણે મેટ્રોમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ પુણે મેટ્રોમાં  કોલેજ મેટ્રો સ્ટેશનથી આનંદ નગર મેટ્રો સ્ટેશન સુધીની સફર કરી.

શાળાના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
PM મોદીએ કુલ 32.2 કિમી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના 12 કિમી સેક્શનનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ ગરવારે કોલેજ મેટ્રો સ્ટેશનથી આનંદ નગર મેટ્રો સ્ટેશન સુધીની સફર દરમિયાન મેટ્રો ટ્રેનમાં બેઠેલા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પ્રોજેક્ટ પાછળ રૂ. 11,400 કરોડનો ખર્ચ થયો છે
કે આ મેટ્રો પ્રોજેક્ટ દ્વારા  પુણેમાં શહેરી અવરજવર માટે વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 ડિસેમ્બર, 2016ના રોજ પીએમ મોદીએ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ.11,400 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

આ સાથે  પીએમ મોદી બાનેરમાં 100 ઈ-બસ અને ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કર્યું. પુણેના બાલેવાડી ખાતે બનેલ વડાપ્રધાન આર.કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડેલ છે, જેને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા જીવંત કરવામાં આવશે. મ્યુઝિયમમાં કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન પ્રદર્શિત કરવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહનો પ્રારંભ કરાવ્યો.

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget