બે કોન્સ્ટેબલના કારણે પડી હતી કેન્દ્ર સરકાર, ગિરવે રાખ્યું સોનું.... કહાની દેશના 9મા પીએમ ચંદ્રશેખર સિંહની

ચંદ્રશેખર 10 નવેમ્બર 1990ના રોજ ભારતના 9મા વડાપ્રધાન બન્યા હતા
Source : PTI
જનતા દળ ગઠબંધન સરકારના પતન પછી, ચંદ્રશેખરને નવેમ્બર 1990 માં પીએમ બનાવવામાં આવ્યા હતા. તેમની સરકારને કોંગ્રેસનું સમર્થન હતું.
વર્ષ 1991 એ દેશની રાજનીતિમાં ભારે ઉથલપાથલનો સમય હતો. ઈતિહાસના પાનાઓમાં 1991નું વર્ષ માત્ર ચંદ્રશેખર સરકારના પતન માટે જ નહીં પરંતુ તે જ વર્ષે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાએ સમગ્ર દેશને

