Hijab Controversy: ડ્રેસ કોડ કે હિજાબ, બંધારણના કયા બે અનુચ્છેદમાં મામલો ફસાઈ જાય છે?

ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. એવો કોઈ રાષ્ટ્રીય કાયદો નથી કે જે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકે. અહીં લોકો તેમને ગમે તેવા પરિધાન પહેરવા માટે સ્વતંત્ર છે.

Hijab Controversy:હિજાબ વિવાદ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ તે સદીઓથી ચાલતો આવ્યો છે. હિજાબને ઘણીવાર ઇસ્લામની સૌથી વિશેષ ઓળખ માનવામાં આવે છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે કુરાનમાં ક્યાંય પણ મહિલાઓ માટે હિજાબ

Related Articles