શોધખોળ કરો

કોંગ્રેસના મહિલા MLAનો આક્રોશ, 'આવા પક્ષ પલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઈએ'

કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આક્રોશ સામે આવ્યો છે. તેમણે કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યોને વેચાઉ માલ ગણાવ્યા હતા.

બનાસકાંઠાઃ ગુજરાતમાં આગામી 19મી જૂને રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થવાની છે, તે પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આક્રોશ સામે આવ્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેને આક્રોશ ઠાલવતા નિવેદન આપ્યું છે કે, આવા પક્ષ પલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઈએ. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યોને વેચાઉ માલ ગણાવ્યા હતા. પક્ષ પલટુ ધારાસભ્યોને વોટ ન આપવો જોઈએ, તેવું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે ક્યાંય બહાર નહીં જાય. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ થવાનું શરૂ થઈ ગયું છે. ગુરુવારે બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી શુક્રવારે વધુ એક ધારાસભ્યે રાજીનામું ધરી દીધું છે. આમ, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ

FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

Embed widget