શોધખોળ કરો
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સાથે કરી મુલાકાત, પાઘડી પહેરાવી કર્યુ અભિવાદન, જુઓ તસવીરો
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શ્રી ડી કે શિવકુમારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી.
ડી કે શિવકુમારે સી આર પાટીલને પાઘડી પહેરાવી અભિવાદન કર્યુ હતું.
1/5

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મુલાકાત લીધી હતી.
2/5

ડી કે શિવકુમાર કર્ણાટકના વિવિધ મુદ્દે તેમની સાથે ચર્ચા કરી હતી.
3/5

ડી કે શિવકુમારે શાલ ઓઢાડી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું અભિવાદન કર્યુ હતું.
4/5

શાલ ઓઢાડીને સન્માન કરવા સહિત તેમણે પાટીલને પાઘડી પણ પહેરાવી હતી.
5/5

સી આર પાટીલ હાલ કેન્દ્રીય મંત્રીની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે.
Published at : 31 Jul 2024 05:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















