શોધખોળ કરો

મિશન 2022ને લઈ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, જાણો તેમના કાર્યક્રમ વિશે

ગુજરાત વિધાનસભાના ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર શરુ કરી દેવામાં આવ્યો  છે.  

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાના ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર શરુ કરી દેવામાં આવ્યો  છે.   ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતા મહિને ફરી વખત ગુજરાતનાં પ્રવાસે આવશે. રાહુલ ગાંધી આગામી  12 જૂને દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધશે અને ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકશે. આ મહિનામાં જ રાહુલ ગાંધી ઉતર ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આદિવાસી કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. વિધાનસભા ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના ચાર ઝોનમાં સંમેલન રાખવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છનું સંમેલન પણ જૂન મહિનામાં જ યોજાવાનું છે અને તેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

12 જૂને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે.  દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ખાતે જાહેર સભા યોજાશે. રાહુલ ગાંધીની હાજરીમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. એક મહિનાની અંદર રાહુલ ગાંધી બીજીવાર ગુજરાતના પ્રવાસે આવશે.   મિશન 2022 માટે રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 

શ્વેતા બ્રહ્મભટ્ટ પણ  ભાજપમાં જોડાશે, 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર હતા

હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ  ભાજપમાં જોડાશે. આ અગાઉ રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી.  શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર રહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે.

શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.  શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા.   પીએમ સાથેની મુલાકાત બાદ  શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. 2017માં કૉંગ્રેસે યુવા ચહેરોને તક આપી તમામને ચોંકાવી દિધા હતા.

મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર આઇઆઇએમમાં પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુક્યા છે. જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી હતી. 

ટોપ સ્ટોરી

Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારને માર્યો, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારને માર્યો, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Officeમાં પાંચ વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

Embed widget