શોધખોળ કરો

રાજકોટઃ 20 વર્ષની ભજન ગાયિકાને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા સંબંધ, જંગલમાં જઈને બંનેએ શું કર્યું ?

20 વર્ષીય ભજન ગાયિકાને પોતાનાથી 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે સંબધ બંધાયા હતા. ગાયિકા સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી.

રાજકોટઃ ભજન ગાયિકા હેતલ ડાભીને પોતાનાથી 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે સંબધ બંધાયા હતા પણ બંને સાથે રહી શકે એવું શક્ય ના લાગતાં બંનેએ ઝેરી દાવ પીને આપઘાત કરી લીધો છે. જસદણ તાલુકાના સોમ પીપળિયા ગામની હેતલ રૂપાભાઈ ડાભી( 20 વર્ષ) ભજન ગાયિકા છે. હેતલને મોઢુકા ગામના રાજેશ પરસોતમભાઈ તાવિયા(32 વર્ષ) સાથે સંબધ બંધાયા હતા. રાજેશ તાવિયા બેન્જોવાદક હતો. ભજન ગાયિકા હેતલ સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી. હેતલ અપરિણીત હતી, જ્યારે પરિણીત રાજેશ કિશોરવયના પુત્ર-પુત્રીનો પિતા હતો. આ કારણે બંને માટે સાથે રહેવું શક્ય નહોતું. એકબીજાને ખૂબ ચાહતા રાજેશ અને હેતલ સાથે જીવવાનું શક્ય ન હોવાથી શનિવારે વહેલી સવારે પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. સોમ પીપળિયાની સીમના જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના સ્થાનક પાસે જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી. આજે સવારે 11.30 વાગ્યા દરમ્યાન વન વિસ્તારમાં બન્નેના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવતાં પોલીસે તાત્કાલિક બેયના પરિવારજનોને બોલાવી લીધા હતા. કુટુંબીજનોની પૂછપરછમાં બંને વચ્ચે પ્રણય હોવાની જાણ થઈ હતી. બંનેના પરિજનો એમના અફેરથી વાકેફ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. રાજેશ અને ભજનિક હેતલના મૃતદેહ પાસેથી પોલીસને ૩ પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમણે પોતાના પ્રેમ સંબંધની વાત કરીને જીવવું તો સાથે અને મરવું હોય તો પણ સાથે એમ જણાવ્યું છે. લખાણની નીચે બન્નેએ સહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ

11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ

ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી

Embed widget