શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot: ખેતરમાં કામ કરી રહેલા મજૂર પર વીજળી પડતા મોત, પરિવારમાં શોકનો માહોલ

રાજકોટ: જિલ્લામાં એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજકોટ: જિલ્લામાં એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ ગોંડલ તાલુકાનાં મોટા મહિકા ગામે ખેતરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂર ઉપર વિજળી ત્રાટકતા અરરેટી મચી છે. નાના મહિકાથી મોટા મહિકા ગામે સંજય માવજીભાઈ સગપરીયાની વાડીએ કામે ગયેલા મજૂર ઉપર વિજળી ત્રાટકી હતી. 

નાના મહિકા ગામે રહેતા સુનિલ મોહનસિંહ પરમાર નામના 32 વર્ષના યુવક ઉપર વીજળી પડતા મોત નીપજ્યું છે. મૃતકને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે અને બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પેટીયુ રળવા આવેલા મજૂર પર વીજળી પડવાથી મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની માહોલ છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટના માલવિયા નગર વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. 

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  રાજકોટ શહેરમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે.   ગોંડલ, ઉપલેટા અને જસદણ તાલુકામાં વરસાદ વરસ્યો છે.   ગોંડલના સુલતાનપુરા, ભોજનપરા, બિલીયાળામાં વરસાદ વરસ્યો છે.  જસદણના આટકોટ, જીવાપર, પાંચવડા,જંગવડમાં વરસાદ વરસ્યો છે.  

રાજકોટના ઢેબર રોડ પર વરસાદના કારણે પાણી ભરાયા હતા.  ઢેબર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  એકથી બે ઈંચ વરસાદમાં જ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર

ભાવનગર શહેર અને જિલ્લામાં વાવાઝોડા બાદ આખરે વરસાદની સીઝન શરુ થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં  પલટો આવ્યો છે. સિહોર,ઘોઘા,તળાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ઘોઘા તાલુકાના ખોખરા,વાળુકડ,ખરકડી સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ભાવનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઘોઘા સહિતના ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન બોર તળાવમાં ધસમસતા પ્રવાહની માફક નવા નીરની આવક શરૂ થઈ છે. હાલ સિઝનનો સારો વરસાદ નોંધાતા શહેરનાં બોરતળાવમાં પાણીની સપાટીમાં વધારો થતાં શહેરમાં પાણીના તળ પણ ઉંચા આવશે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget