ગોંડલમાં આજે નવા જૂનીના એંધાણ, રીબડા ખાતે જયરાજસિંહ જૂથે બોલાવેલ લેઉવા પાટીદારનું સંમેલન મળશે

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયાએ જણાવ્યું કે આ સંમેલન લેઉવા પાટીદાર સમાજને અને અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

Politics of Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકારણમાં આજે નવાજૂનીના એંધાણ છે. રીબડામાં જયરાજસિંહ જૂથે લેઉવા પાટીદારનું સંમેલન બોલાવ્યું છે જે આજે સાંજે ચાર વાગ્યે મળવાનું છે. કોંગ્રેસે સમાજના નામે

Related Articles