શોધખોળ કરો

રાજકોટમાં કન્ટેનમેન્ટ ઝોન અંગે મોટો નિર્ણય, ક્યા મોટા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર મૂકાતાં હજારો લોકોને રાહત ?

ગુજરાત સરકારના નિર્ણયના કારણે જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં હતા અને તેમને હવે મુક્તિ મળી છે.

રાજકોટઃ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે એક મોટો નિર્ણય લઈને શહેરના જંગલેશ્વર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણ રાજકોટ શહેરમાં કુલ ત્રણ કન્ટેનમેન્ટ ઝોન હતા. આ પૈકી એક વિસ્તારને પહેલાં જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર મૂકી દેવાયો છે. હવે જંગલેશ્વર વિસ્તારને પણ કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી બહાર મૂકી દેવાતાં માત્ર એક જ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં રહ્યો છે. ગુજરાત સરકારના નિર્ણયના કારણે જંગલેશ્વર વિસ્તારના 27 હજાર લોકો અત્યાર સુધી કન્ટેનમેન્ટ ઝોનમાં હતા અને તેમને હવે મુક્તિ મળી છે. મહત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને કોરોનાના પ્રથમ કેસના કારણે જંગલેશ્વર સતત ચર્ચામાં રહ્યું હતું. હવે રાજકોટ શહેરમાંથી  માત્ર અંકુર સોસાયટીના 2300 લોકો જ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર

Embed widget