શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવતઃ આજે કયા કયા જિલ્લામાં નોંધાયા કેસ? જાણો વિગત

આજે સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદમાં એક-એક કેસ નોંધાયા છે. લીંબડી તાલુકાના ગેડી ગામે રહેતા તાલુકા પંચાયતના ૫૦ વર્ષીય ઉપપ્રમુખને કોરોના પોઝિટિવ આવ્યો છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. આજે સુરેન્દ્રનગર, અમરેલી અને બોટાદમાં એક-એક કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. લીંબડી તાલુકાના ગેડી ગામે રહેતા તાલુકા પંચાયતના ૫૦ વર્ષીય ઉપપ્રમુખને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 76એ પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. બગસરાના વિજય ચોક વિસ્તારની 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગત 10 તારીખે મહિલા અમદાવાદથી બગસરા આવ્યા હતા. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 27 થઈ છે. તેમજ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જ્યારે 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે અને હાલ 12 એક્ટીવ કેસ છે. બગસરાના વિજય ચોક વિસ્તારને કંટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આજે બોટાદના કાનીયાડ ગામે કોરોના એક કેસ પોઝિટિવ કેસ આવ્યો છે. 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા બે દિવસ પહેલા મુંબઈથી આવેલ હોવાનું બહાર આવ્યું છે. સારવાર માટે ભાવનગરની સર-ટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ 67 કેસો થયા છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 8 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget