શોધખોળ કરો

Rajkot: નકલી પત્રકાર બની તોડ કરવા ગયેલા 5 શખ્સો ઝડપાયા, જાણો વિગતો

ગાંધીગ્રામ પોલીસે પત્રકાર બની સ્પાના સંચાલક પાસે તોડ કરવા ગયેલા શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે. આરોપીઓએ સ્પાના સંચાલક પાસે દોઢ લાખ રૂપિયા માંગ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્પાનાં નામે ગોરખધંધા થતા હોવાનું છટકું ગોઠવીને આ ટોળકી તોડ કરવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહિં આ ટોળકી સોનાનો ચેઇન ચોરી થયો હોવાની ખોટી ફરીયાદ કરી હતી.

રાજકોટમાં નકલી પત્રકાર બની તોડ કરવા ગયેલા પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ગાંધીગ્રામ પોલીસે પત્રકાર બની સ્પાના સંચાલક પાસે તોડ કરવા ગયેલા શખ્સોને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે. આરોપીઓએ સ્પાના સંચાલક પાસે દોઢ લાખ રૂપિયા માંગ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સ્પાનાં નામે ગોરખધંધા થતા હોવાનું છટકું ગોઠવીને આ ટોળકી તોડ કરવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહિં આ ટોળકી સોનાનો ચેઇન ચોરી થયો હોવાની ખોટી ફરીયાદ કરી હતી.

આ શખ્સો ગત 5 તારીખનાં રોજ રાજકોટનાં યુનિવર્સિટી રોડ પર આવેલા અરિવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પામાં મસાજ કરાવવા માટે પહોંચ્યા હતા. દરમિયાન થેરાપી લીધા બાદ આ ટોળકીનાં એક સદસ્યએ પોતાનો સોનાનો ચેઇન ચોરી થયો છે તેવી વાત કરી સ્પાનાં સંચાલકને પોલીસની ધમકી આપી હતી. ત્યારબાદ પોતે પત્રકાર હોવાનું કહિને ત્યાં અન્ય સાથીઓને બોલાવી સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાનું કહિને તેની પાસેથી રૂપીયા દોઢ લાખની ખંડણી માંગી હતી. જોકે પોતે રચેલી જાળમાં આ ટોળકી પોતે જ ફસાઇ અને સોનાનાં ચેઇનની ચોરીની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસને આ વાત ગળે ન ઉતરી અને આ ટોળકીની ઉલટ તપાસ કરતા આખો ભાંડો ફુટી ગયો.

પોલીસનાં કહેવા પ્રમાણે આ ટોળકી મિડીયાનાં નામે અનેક જગ્યા પર આ રીતે બદનામ કરવાનો ડર બતાવી સોશ્યલ મિડીયા પર લાઇવ કરીને રૂપીયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં પણ આ ટોળકીએ ન્યુઝ ચેનલનાં નામે સોશ્યલ મિડીયા પર લાઇવ કરી સ્પા સંચાલકને બ્લેકમેલ કર્યા હતા. પોલીસની તપાસમાં એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ નકલી પત્રકારોનું કાર્ડ માત્ર 2500 રૂપીયામાં કાઢીને આ ટોળકી આ પ્રકારનો ગોરખધંધો શરૂ કર્યો હતો. 

પોલીસે આ શખ્સો ધરપકડ કરી તેની સામે કાયદાનો ગાળીયો મજબુત કર્યો છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી રૂપીયા ખંખેર્યા છે. કેટલા લોકોને બ્લેક મેલ કર્યા છે અને આ ટોળકી સાથે હજું કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસને આ ટોળકી પાસેથી એનએન ન્યૂઝના આઈકાર્ડ મળી આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!

વિડિઓઝ

Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Rain Forecast: આગામી ત્રણ કલાક રાજયના આ ઝોનમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: મોનસૂને પકડી રફતાર, આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget