શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર સાથે તણાયો યુવક, કેવી રીતે બચ્યો જીવ?
ખેતરેથી ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન નદીના પાણીમાં ખેડૂત તણાયો હતો. મોટા ઉજળા ગામની સ્થાનિક નદીમાં આ બનાવ બન્યો હતો.
અમરેલીઃ કુંકાવાવના મોટા ઉજળા ગામે ખેડૂત ટ્રેકટર સાથે પાણીના પ્રવાહમાં તણાયો હતો. ખેતરેથી ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન નદીના પાણીમાં ખેડૂત તણાયો હતો. મોટા ઉજળા ગામની સ્થાનિક નદીમાં આ બનાવ બન્યો હતો. આ ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ દોરડાઓની મદદથી ખેડૂતનું રેસ્ક્યુ કરી બચાવ્યો હતો. દિલધડક રેસ્ક્યુ કર્યા બાદ ખેડૂતનો આબાદ બચાવ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement