શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા, ગોંડલમાં ધોધમાર વરસાદ
ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક, કપુરીયા, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે.
રાજકોટ: રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના મેટોડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધિકા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઇ છે.
ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક, કપુરીયા, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement