શોધખોળ કરો

રાજકોટમાં ધોધમાર વરસાદ, શહેરમાં ઠેર-ઠેર ભરાયા પાણી

રાજકોટમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રાજકોટનું લક્ષ્મીનગરનું નાળું પણ વધારે પડતા વરસાદના કારણે ભરાઈ જતા તેને બેરિકેડ મૂકી બંધ કરવામાં આવ્યું હતું.

રાજકોટ: રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ ધોરાજી, ઉપલેટા, જેતપુર,સરધાર અને ગોંડલ પંથકમા સારો વરસાદ પડ્યો છે. રાજકોટ શહેરમાં પણ સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટમાં રવિવારે રજાના દિવસે વરસાદ પડતા રાજકોટવાસીઓ વરસાદની મજા માણી હતી. રાજકોટમાં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. લાંબા સમયના ઉકળાટ બાદ રાજકોટમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં ધોધમાર વરસાદ થતાની સાથે જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રાજકોટનું લક્ષ્મીનગરનું નાળું પણ વધારે પડતા વરસાદના કારણે ભરાઈ જતા તેને બેરિકેડ મૂકી બંધ કરવામાં આવ્યું હતું.

ટોપ સ્ટોરી

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

Embed widget