શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ત્રીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત, રાજકોટમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ પ્રકોપ થયાવત છે. ઉનાના જંગલ વિસ્તારમાં 12 ઈંચ વરસાદ,ખાંભામાં 6 ઈંચ અને કેશોદમાં સરેરાશ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સતત પાંચ દિવસથી મેઘમહેર યથાવત છે. દાલેશ્વર, વાવડી, રીબ, રીબડા અને ગુંદાસરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ પ્રકોપ થયાવત છે. ઉનાના જંગલ વિસ્તારમાં 12 ઈંચ વરસાદ,ખાંભામાં 6 ઈંચ અને કેશોદમાં સરેરાશ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માણાવદરના મટિયાણામાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,નવસારી,વલસાડ સહિત અનેક સ્થળે અતિભારે વરસાદની સંભાવના છે.

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

Gujarat: રાજ્યમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની ગંભીર તંગી, પશુપાલકોની મુશ્કેલીમાં વધારો

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ

ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

Embed widget