શોધખોળ કરો

સૌરાષ્ટ્રના ભાજપના ક્યા ધારાસભ્યની વિઠ્ઠલ-જયેશ રાદડિયાને ગાળો આપતી ક્લિપ થઈ વાયરલ ? ધારાસભ્યે શું કર્યો ખુલાસો ?

રૈયાણીની કહેવાતી આ ક્લિપમાં પાટીદાર સમાજના આગેવાન એવા ભૂતપૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલ રાદડિયા તથા તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો આપે છે. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને તેમના પિતા કોંગ્રે ઉપરાંત પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા ભૂતપૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ છે.

રાજકોટઃ રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની એક ઓડિયો કલીપ વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. રૈયાણીની કહેવાતી આ ક્લિપમાં  પાટીદાર સમાજના આગેવાન એવા ભૂતપૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલ રાદડિયા તથા તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો આપે છે. આ ઉપરાંત  ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને તેમના પિતા કોંગ્રે ઉપરાંત  પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા ભૂતપૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ છે. જો કે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પોતાની ઓડિયો ક્લિપ અંગે એવી  સ્પષ્ટતા કરી છે કે, આ ક્લિપ  દસ વર્ષ પહેલાની છે અને આ મુદ્દે હું પોલીસ ફરિયાદ કરીશ. તેમણ દાવો કર્યો કે, આ ક્લિપ દ્વારા મારી રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. ક્લિપમાં જેમનાં નામો લેવામાં આવ્યાં છે તે મારા માટે સન્માનનિય છે. મારા પક્ષના આગેવાનોને મારી કામગીરી વિશે ખબર જ છે. જે લોકો દ્વારા ઓડિયો ક્લિપ વાઇરલ કરવામા આવી છે તેમના વિરૂધ્ધ  હું પોલીસ ફરિયાદ કરવાનો છું. અન્ય મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રૈયામીએ આક્ષેપ કર્યો છે કે, આ ઓડિયો ક્લિપમાં કંઇ નથી અને જે પણ વાતો છે તે જૂની છે. આ ક્લિપ કોઇએ મિક્સિંગ કરીને બનાવી છે. સામે કોઇ વ્યક્તિ બોલતી નથી. મેં કોઇને કંઇ કહ્યું નથી કે ગાળ આપી નથી. આ બધું મિક્સિંગ કરેલું છે અને ચૂંટણી આવે એટલે અનેક લોકો આ પ્રકારે બદનામ કરવા મથતા હોય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Embed widget