શોધખોળ કરો

કુખ્યાત અપરાધી નિખિલ દોંગાને ભગાડવાના કેસમાં ભાજપના ટોચના નેતાની ધરપકડ, દોંગાના રિમાન્ડમાં ખૂલ્યું નામ

નિખિલ દોંગા ભુજની પલારા જેલમાં કેદ હતો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી ફરાર થયો હતો. નિખિલ દોંગા ગુજસીટોકનો આરોપી છે.

રાજકોટઃ કુખ્યાત આરોપી નિખિલ દોંગાને (Nikhil Donga) ભગાડવાના મામલે વધુ એક આરોપીની અટકાયત કરાઈ છે. જેતપુર તાલુકા ભાજપના મહામંત્રી વિપુલ સંચાણીયાની આ મામલે સંડોવણી ખુલી છે. આરોપી નિખિલ દોંગા સહિત આરોપીઓના રિમાન્ડ દરમિયાન નામ ખૂલ્યા હતા.

ગોંડલનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ઉત્તરાખંડના નૈનીતાલમાંથી ઝડપાયો હતો. નિખિલ દોંગા ભુજની પલારા જેલમાં કેદ હતો. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી ફરાર થયો હતો. નિખિલ દોંગા ગુજસીટોકનો આરોપી છે. નિખિલ દોંગા ગોંડલનો કુખ્યાત આરોપી છે. નિખિલ તેના સાગરિત સાથે ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાંથી ફરાર થતાં કચ્છ પોલીસ પર સવાલ ઉઠ્યા હતા. જાપ્તા બંદોબસ્તના PSI, કોન્સ્ટેબલ સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ હતી. નિયોજીત ષડયંત્ર સામે આવતા મોટી કાર્યવાહી કરાઈ હતી. ફરાર નિખિલ દોંગાને બે જ દિવસમાં ઝડપીને ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. રાજકોટ રૂરલ પોલીસે નિખિલ દોંગાની ધરપકડ કરી હતી. નિખિલના ફરાર થયા બાદ આરોપીને ઝડપી પાડવા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી.

ગોંડલની નિખિલ ગેંગે દ્વારા એક કરોડની ઉઘરાણીનો હવાલો રાખવામાં આવ્યો હતો. જેના માટે જેલમાંથી જ માણસો મોકલવામાં આવી ધમકાવામાં આવતા હતા.  

ગુજરાતમાં કોરોનાની સ્થિતી ગંભીર થતાં  લોકડાઉન લદાશે કે નહીં ? જાણો રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કહ્યું ? 

રૂપાણી સરકારે કોરોના વકરવા માટે લોકોને  જવાબદાર ઠેરવી કહ્યું, સરકાર ફરજ બજાવે છે પણ લોકો જવાબદાર.........

રૂપાણી સરકારે રેમડેસેવિરિ ઈંજેક્શન અંગે  હાઈકોર્ટમાં શું કરી ચોંકાવનારી કબૂલાત ?

મોદીને લોકડાઉન-નાઈટ કરફ્યુ નહીં લાદવા વેપારીઓના મંડળની વિનંતી, લોકડાઉનના બદલે શું કરવા કર્યું સૂચન ? 

Surat: AAPનાં આ મહિલા કોર્પોરેટરની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કેસ ? પેટ્રોલિંગ મુદ્દે રજૂઆત કરવા ગયાં ને ધરપકડ થઈ ગઈ...

Maharashtra Lockdown: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં કેટલા દિવસનું લાદવામાં આવશે લોકડાઉન? જાણો મોટા સમાચાર

Coronavirus: સતત છઠ્ઠા દિવસે ભારત વિશ્વમાં નંબર વન, જાણો કેટલા લાખ કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget