શોધખોળ કરો

ગુજરાતનો જાણીતો માટેલ ધરો ફરીથી થયો ઓવરફ્લો, 3 લોકો તણાયા

માટેલિયો ધરો ઓવરફ્લો થતાં ત્રણ લોકો તણાયા હતા. જોકે, ગ્રામજનોએ જીવના જોખમે બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે એકની શોધખોળ ચાલું છે.

મોરબીઃ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તેમજ રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા છે. આ બધાની વચ્ચે મોરબી ખાતે આવેલો માટેલ ધરો ફરીથી ઓવરફ્લો થયો છે. માટેલિયો ધરો ઓવરફ્લો થતાં ત્રણ લોકો તણાયા હતા. જોકે, ગ્રામજનોએ જીવના જોખમે બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે એકની શોધખોળ ચાલું છે. મોરબીમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અવની ચોકડી અને અરુણોદય નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને મુશેકલી વેઠવી પડી હતી. ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખરેડા ગામ પાસેથી નદી બે કાંઠે વહી રહી છે. ઘોડાધ્રોઇ નદીનો ધસમસતો પ્રવાહ ગામ પાસેથી પસાર થતો જોવા મળ્યો હતો. ગુજરાતનો જાણીતો માટેલ ધરો ફરીથી થયો ઓવરફ્લો, 3 લોકો તણાયા માળીયા મિયાણાના ભાવપર ગામે બકરાના મોત થયા છે. વરસાદ પડતાં વીજ પોલ પાસે રહેલ 4 બકરાના મોત થયા છે. તો માળીયા હાઇવે પરથી નાગડાવાસ જવાના રસ્તે પાણી ફરી વળ્યાં હતા. હળવદનો બ્રાહ્મણી ડેમ-2 ઓવરફલો થયો છે. નિચાણવાળા 9 ગામોને કરાયા એલર્ટ કરાયા હતા. રાયસંગપુર,ધનાળા,મયુરનગર,ચાડધ્રા,સૂસવાવ,કેદારીયા,માનગઢ, ટીકરને કરાયા એલર્ટ કરાયા હતા. મોરબી 1 અને 2 ને જોડતો બેઠો પુલ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો હતો. મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. નગરપાલિકા અને પોલીસની ટીમને તકેદારીના ભાગ રૂપે બેઠા પુલ પાસે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. ગુજરાતનો જાણીતો માટેલ ધરો ફરીથી થયો ઓવરફ્લો, 3 લોકો તણાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget