શોધખોળ કરો

રાજકોટ: 1 લાખથી વધુની નકલી ચલણી નોટ સાથે એક શખ્સને કુવાડવા પોલીસે ઝડપી પાડ્યો

કુવાડવા પોલીસ દ્વારા સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે હેંમત હમીરભાઈ વાટુકિયા પાસેથી રૂપિયા 1 લાખથી વધુની 2 હજારના દરની નકલી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

રાજકોટ: કુવાડવા પોલીસ દ્વારા સાત હનુમાન નજીકથી ચોક્કસ બાતમીને આધારે હેંમત હમીરભાઈ વાટુકિયા પાસેથી રૂપિયા 1 લાખથી વધુની 2 હજારના દરની નકલી નોટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમી પરથી હેમંત હમીરભાઈ વાટુકીયાને પકડી લેવામાં આવ્યો હતો. અંગજડતી દરમિયાન બે હજારના દરની નકલી નોટ મળી આવતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા છે. કોવિડ19 ટેસ્ટ બાદ ધરપકડ કરી પુછતાછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે. પ્રાથમિક પુછપરછમાં હેમંત વાટુકિયાએ જણાવ્યું હતું કે તે ઇમિટેશનનું કામ કરે છે. પણ લોકડાઉન પછી આ કામમાં સતત મંદી છે. હાલમાં સંતાન પણ બિમાર હોઇ તેની સારવાર માટે પૈસાની જરૂરી હતી. દેણું પણ થઇ ગયું હતું. મધ્યપ્રદેશનો એક શખ્સ દોઢ બે મહિને રાજકોટ આવતો હોઇ તેને પોતે ઓળખતો હોઇ પૈસાની ખેંચ અંગે વાત કરતાં એ શખ્સે પોતે નકલી નોટ આપશે તેમ કહ્યું હતું. બે-ત્રણ દિવસ પહેલા તે આ નકલી નોટ આપી ગયો હતો. આ નોટના બદલામાં તેને 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી પોતે આ નકલી નોટો પચાસ હજારમાં કોઇને આપવાનો હતો. પરંતુ ગ્રાહકને શોધવા નીકળ્યો ત્યાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હવે આ સમગ્ર કેસને લઈ પોલીસ ઉંડાણપૂર્વકથી તપાસ કરી રહી છે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget