શોધખોળ કરો

દ્વારકા, જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે.

જામનગર: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે.  દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, ઓખા સહિત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં તો મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા અને ચાર ઈંચ પાણી વરસાવી દીધુ હતું.  જેના કારણે મોટાભાગના રોડ- રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં.  કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.  ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.  ભાણવડ અને ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદથી ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે.  જેના કારણે દ્વારકાના ભદ્રકાળી ચોક, નવી નગરપાલિકા, ઈસ્કોન ગેટ, નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતાં. 

સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ પડ્યો છે.  સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં 4.68 ઈંચ નોંધાયો છે.  દેવભુમિ દ્વારકાના  કલ્યાણપુર તાલુકામાં - 3.97 ઈંચ વરસાદ નોંધાયો છે.  દેવભુમિ દ્વારકા તાલુકામાં - 3.30 ઈંચ વરસાદ નોંધાયો છે. 

સુરત પર આજે સવારથી જ મેઘરાજા ફરી એકવાર  મહેરબાન થયા છે.  સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.  જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા છે.  વરસાદના વિરામના કલાકો બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી.  સુરતના પોશ ગણાતા વીઆઈપી રોડના જ્યાં ભગવાન મહાવીર કોલેજ રોડ પાસે પાણી ભરાઈ ગયા છે.  વીઆઈપી રોડ પર ઘૂંટણ સુધીના પાણી  ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.  રાજ્યમાં હાલમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યુ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે  આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અમુક સ્થળ પર ભારે વરસાદ પડી શકે છે. 

ટોપ સ્ટોરી

Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Veteran actor Nana Patekar: નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર

Embed widget