શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા બ્રીજની દિવાલ ધરાશાયી, લોકો દટાયાની આશંકા
જેસીબી દ્વારા હાલ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.
રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલના કાટમાળ નીચે લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી દ્વારા હાલ કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion