શોધખોળ કરો

ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર

ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી.

રાજકોટ: રાજ્ય સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લો હાઈએલર્ટ પર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 9 ડેમ છલોછલ ભરાયા છે. જ્યારે 15 ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે. રાજકોટ જિલ્લાના 4 ડેમ 90 ટકા સુધી અને 6 ડેમ 70 ટકાથી વધુ ભરેલા છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. રાજકોટ જિલ્લાને હાઈએલર્ટ પર રખાતા પ્રાંત અધિકારી , મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. SDRFની ટીમને રાજકોટમાં તૈનાત કરવામાં આવશે. રાજકોટ જિલ્લાનો સુરવો ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા જેતપુર ચારણ સમઢીયાળા ગામ પાસે આવેલા સુરવો ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના કારણે થાણાગાલોલ, ખજૂરી ગુંદાળા, ખીરસરા, ચરણ સમઢીયાળા, ચારણીયા સહિતના પ્રભાવિત ગામોને એલર્ટ કરાયા છે. પ્રસાશને નદીના પટ પાસે નહીં જવાની સૂચના આપી છે.

ટોપ સ્ટોરી

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

Embed widget