શોધખોળ કરો

રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા બ્રીજની દિવાલ ધરાશાયી, બે લોકોના મોત

ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

રાજકોટઃ આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવલા ઓવર બ્રીજની એક તરફની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો છે. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા બે ડેડબોડી બહાર કાઢવામાં આવી છે તેમજ બંને લાશ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આજી ડેમ ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજની સપોર્ટ દિવાલ ધરાશાયી થયું છે. ફાયરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે લાશ બહાર કાઢવામાં આવી છે. હાલ, અન્ય કોઈ લોકો દટાયા છે કે નહીં, તે માટે જેસીબીથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. કાટમાળ નીચેથી એક એક્ટિવા સહિત બે વાહનો કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

Embed widget