શોધખોળ કરો

Suicide: રાજકોટમાં વધુ એક શંકાસ્પદ મોત, ઝાડ પરથી લટકતો મૃતદેહ મળ્યો

રાજકોટમાંથી એક વધુ એક શંકાસ્પદ મોતીની ખબર સામે આવી છે,

Suicide: રાજકોટમાંથી એક વધુ એક શંકાસ્પદ મોતીની ખબર સામે આવી છે, તાજેતરમાં જ રાજકોટ એક વ્યક્તિની ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના ઘટી છે, માહિતી છે કે, રાજકોટના ઢેબર રૉડ ગીતા નગર પાસે એક વ્યક્તિએ ઝાડની ઉપર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ આ આત્મહત્યાની ઘટના અંગે જાણ કરી હતી, પોલીસે તપાસ કરતાં મામૂલ પડ્યુ કે જે વ્યક્તિએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ છે, તે પરપ્રાંતિય હોઇ શકે છે. જોકે, હજુ સુધી મૃતક અંગે પુરેપુરી માહિતી મળી શકી નથી. 

ઓનલાઇન ગેમ રમતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના, રાજકોટના યુવકે વીડિયો બનાવી આજી ડેમમાં કૂદી કર્યો આપઘાત 

રાજકોટમાં એક યુવકે આજીડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં એક યુવકે આજી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને તે કેમ આપઘાત કરી રહ્યો છે તે પાછળનું કારણ પણ જણાવ્યું હતું. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે તે ઓનલાઇન  તીન પત્તી ગેમમાં એક લાખથી વધુની રકમ હારી ગયો હોવાના કારમે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે. એટલું જ નહી માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું યુવક વીડિયોમાં કહી રહ્યો છે. યુવકે વીડિયોમાં અંતમાં કહ્યું હતું I love you મમ્મી પપ્પા. વીડિયો વાયરલ થયા બાદ ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.

હોટેલના મેનેજરે ડિનર લીધા બાદ કરી લીધી આત્મહત્યા, જાણો શું છે મામલો

મોરબી: ટંકારાના લજાઇ નજીક આવેલા હોટેલમાં પ્રદીપ બાલક્રિષ્ના શેટ્ટી નામના મૂળ કર્ણાટકના યુવકે ગળેફાંસો આપીને સુસાઇડ કરી લીધી. ટંકારાના લજાઇ નજીક આવેલા હોટેલમાં હોટેલના મેનેજર બાલક્રિષ્ના શેટ્ટીએ રાત્રે આપાઘાત કરી લીઘો. આ શખ્સની ઓળખ પ્રદીપ શેટ્ટી તરીકે થઇ છે. જેની અંદાજિત ઉંમર 30 હોવાનું સામે આવ્યું છે. આ યુવક મૂળ કર્ણાટકના હતા અને હાલ મોરબીમાં રહેતા હતા. તેમણે રાત્રે ડિનર લીધું બાદ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધી. આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ મળી નથી. સવારે જ્યારે મોડે સુધી દરવાજો ન ખોલતા સમગ્ર ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં ટંકારા  પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget