શોધખોળ કરો

રાજ્યના આ જિલ્લામાં  ભર ઉનાળે  આકાશમાંથી કરા સાથે કમોસમી વરસાદ, જાણો

હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.  અમરેલી જિલ્લામાં સતત 4થા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. 

અમરેલી: હવામાન વિભાગ દ્વારા  વરસાદ(Rainfall)ની આગાહી વચ્ચે અમરેલી(Amreli) જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.  અમરેલી જિલ્લામાં સતત 4થા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. 

ધારી તાલુકા(Dhari)માં ભર ઉનાળે કેટલાક ગામોમાં આકાશમાંથી કરા પડ્યા હતા.  ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં નુકસાની થવાની ભીતિ છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે તાપમાન યથાવત રહેશે.  આવતીકાલથી  તાપમાન ઘટશે. થન્ડર સ્ટોમના કારણે કેટલાક વિસ્તારોના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

સોમવારે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.  કચ્છ જિલ્લાના લખપતના જુણાચા,મેઘપર વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.  નખત્રાણાના બેરું,દનણા વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદ પડ્યો હતો.   હવામાન વિભાગ દ્વારા કચ્છમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં તારીખ 26  થી 30 સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેતીના માલને ખુલ્લામાં ન રાખવા સૂચનો આપવામાં આવ્યા છે.  કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા આ બાબતે વિવિધ વિભાગોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

સોમવારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  વિસાવદર અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા.  લીલીયા લીમધ્રા અને ઈટાળીમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.  ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.  ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. 

હવામાન વિભાગ દ્વારા  વરસાદ(Rainfall)ની આગાહી વચ્ચે અમરેલી(Amreli) જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે.  અમરેલી જિલ્લામાં સતત 4થા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
Embed widget