શોધખોળ કરો

સુરતમાં બર્થડે પાર્ટીનો મામલો, અલ્પેશ કથીરિયા સહિત 14 લોકોનો જામીન પર છુટકારો

કોરોના કાળમાં બર્થ ડે પાર્ટીનો તમાશો કરનાર અલ્પેશ કથીરિયા સહિત 14 લોકોનો જામીન પર છુટકારો થયો છે.

સુરત: કોરોના કાળમાં બર્થ ડે પાર્ટીનો તમાશો કરનાર અલ્પેશ કથીરિયા સહિત 14 લોકોનો જામીન પર છુટકારો થયો છે. પાર્ટી યોજનાર કૉંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણી અને અલ્પેશ સહિતના લોકો સામે પોલીસે ગુનો નોંધાયો હતો. એપેડેમીક એકટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. કામરેજ પોલીસ મથક ખાતેથી જામીન મળ્યા છે. ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે રાજ્યના સુરત, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. અલ્પેશની બર્થડે પાર્ટીનું આયોજન કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કર્યું હતું. અલ્પેશ ઉપરાંત નિલેશની પણ પોલીસે અટકાયત કરી હતી. પાસ નેતા અલ્પેશ કથિરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરાયું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. અહીં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. આ સમગ્ર પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Election: સુરતમાં ભાજપ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 94 બેઠકો માટે 1580 લોકોએ ઉમેદવારી નોંધાવી
Election: સુરતમાં ભાજપ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 94 બેઠકો માટે 1580 લોકોએ ઉમેદવારી નોંધાવી
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
Surat News: સુરત મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા સહિત એક બાળકનું મોત
Surat News: સુરત મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા સહિત એક બાળકનું મોત
Surat News: 'તમે રેપ કર્યો છે, જેલમાં જવું પડશે', સુરતમાં હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી પાંચ લાખ પડાવ્યા 
Surat News: 'તમે રેપ કર્યો છે, જેલમાં જવું પડશે', સુરતમાં હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી પાંચ લાખ પડાવ્યા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
Embed widget