શોધખોળ કરો

મોડી રાતે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો? જાણો

હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે સુરતના ગ્રામ્ય વિસ્તરામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે સુરતના ગ્રામ્ય વિસ્તરામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અઢીં ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ઉમરપાડા તાલુકામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં અઢીં ઈંચ વરસાદ નોંધાયો છે અને હાલ પર ઝરમર વરસાદ પડી રહ્યો છે. વરસાદની આગાહી વચ્ચે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ધોધમાર વરસાદને કારણે નદી-નાળામાં વરસાદી પાણી વહેતા થયા હતાં. ઉમરપાડામાં ગઈકાલે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે. 13મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 14મી ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

ટોપ સ્ટોરી

Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
Stock Market Highlights: શેર બજારમાં શાનદાર તેજી, રોકેટ બન્યા આ સ્ટોક્સ 
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
રશિયાના હુમલાથી ધ્રૂજી ઊઠ્યું યુક્રેન, રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક, 13 ના મોત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Embed widget