શોધખોળ કરો

ઉમરપાડામાં 4 કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે

અમદાવાદ: નૈઋત્યનું ચોમાસું સમગ્ર ગુજરાતમાં સક્રિય થઈ ગયું છે. ગુજરાતના 74 તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માત્ર ચાર કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે પાણી જ પાણી થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતો હોવાના અહેવાલ છે. હવામાન ખાતાની આગાહી મુજબ સુરત, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જો કે અમદાવાદ માટે હવામાન ખાતાની હળવા વરસાદની માંડ આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના ઉમરપાડા તાલુકામાં આજે દિવસ દરમિયાન સાડ છ ઈંચ વરસાદ પડતાં તમામ સ્થળે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોએ લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં પણ સિઝનમાં પહેલી વખત ધોધમાર વરસાદ નોંધાતા આજે સવારે સાડા પાંચ વાગ્યાથી સાંજે છ સુધીમાં ચાર ઈંચ જેટલો 92 મી.મી. વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget