શોધખોળ કરો

Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......

મોબાઈલ પર વાત કરતા કરતા કામ કરનાર યુવક ચાલુ મશીનમાં લપેટાયો હતો. પ્લાસ્ટિક જરીની સીટના કટર મશીનમાં આવી યુવક ફંગોળાયો હતો. મશીન શરૂ કરતાં અચાનક યુવક લપેટાઈ ગયો.

સુરત : ભાઠેના વિસ્તારમાં મોબાઈલ યુવક માટે ઘાતક બન્યો છે. મોબાઈલ પર વાત કરતા કરતા કામ કરનાર યુવક ચાલુ મશીનમાં લપેટાયો હતો. પ્લાસ્ટિક જરીની સીટના કટર મશીનમાં આવી યુવક ફંગોળાયો હતો. મશીન શરૂ કરતાં અચાનક યુવક લપેટાઈ ગયો. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. યુવકની સ્થિતિ નાજુક છે. 

Surat : પત્ની બિલ્ડર સાથે રંગરેલિયા મનાવી રહી હતી ને પતિ જોઇ ગયો, પછી તો......

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં બિલ્ડરના પત્ની સાથેના આડાસંબંધની જાણ થઈ જતાં પતિએ તેના પર જીવલણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલકે પત્નીને બિલ્ડર સાથે રંગેહાથ પકડી ઠપકો આપ્યો છતા સબંધો યથાવત રહેતા હુમલો કર્યો હતો. પાંડેસરામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી ચપ્પુથી હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોતાની જીંદગી બરબાદ કરનારનું કાસળ કાઢવું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં  મિલન પોઇન્ટ પાસે આવેલી બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને રીક્ષા ચાલક પતિએ બિલ્ડર અને તેના મિત્ર પર હુમલો કરી દીધો હતો. પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. ગત બપોરે રીક્ષા ચાલક પોતાના સાગરીતો સાથે ઘૂસી આવ્યો હતો તેમજ પત્ની સાથે આડાસંબંધ રાખનાર બિલ્ડર પર હુમલો કરી દીધો હતો. 

આ સમયે બિલ્ડરનો મિત્ર બચાવવા વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કરી દીધો હતો. હુમલો કરનાર રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ છે. બેથી ત્રણવાર રંગે હાથ પકડી પાડ્યા હતા અને ઠપો આપ્યો હોવા છતાં તેઓ સંબંધ પૂરો કરી રહ્યા નહોતા. મારી જીદંગી ખરાબ કરી નાંખતા હુમલો કર્યો હતો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget