શોધખોળ કરો

Crime News: મહિલાએ આપ્યો બીજી દીકરીને જન્મ, પતિએ મોઢું દબાવ્યું અને નણંદે પીવડાવ્યું ઝેર

એક મહિલાએ બીજી દીકરીને જન્મ આપતા પતિ અને તેની નણંદ ખૂબ નારાજ થયા હતા

Surat Crime News:  એક મહિલાએ બીજી દીકરીને જન્મ આપતા પતિ અને તેની નણંદ ખૂબ નારાજ થયા હતા અને મહિલાને ઝેર પીવડાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના પુણામાં પરણિતાના હત્યાના પ્રયાસથી ખળભળાટ મચી ગયો હતો. પતિ અને નણંદે હત્યાનો પ્રયાસ કર્યાનો પરણિતાએ આરોપ લગાવ્યો હતો. પરણીતાએ આરોપ લગાવ્યો હતો કે બીજી દિકરીનો જન્મ થતા તેના પતિ અને નણંદે હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીનું મોઢું દબાવી, નણંદે ઝેર પીવડાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરણિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ અને નણંદની ધરપકડ કરી હતી. મહિલાને હાલ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરણિતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. 17 જાન્યુઆરીના બપોરે બીજી દિકરીનો જન્મ થતા દંપતિ વચ્ચે થયો ઝઘડો થયો હતો.

સુરતના પુણાના ઉમરવાડામાં એક મહિલાએ બીજી દીકરીને જન્મ આપતા પતિએ મોંઢુ દબાવી નણંદે ઝેર પીવડાવી હોવાનો આરોપ લાગ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, ઉમરવાડામાં બીજી દીકરી થતાં પરણિતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પોતાના પતિ આકીબ યુસુફ અન્સારી અને નણંદ રોશન ઈકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. મહિલાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. પરણિતાએ બીજી દીકરીને જન્મ આપતા આકીબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા. 17 જાન્યુઆરીએ બપોરે પણ આ મામલે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદે મારી નાખવાનો પ્લાન બનાવી લીધો હતો. જે અનુસાર, પતિએ પત્નીનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોઢામાં નાખી દીધી હતી. મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે.                                                                                

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget