શોધખોળ કરો

સુરતઃ હત્યા પહેલા આરોપીએ યુવતી સાથે માણ્યું હતું શરીરસુખ? તબીબી તપાસમાં શું થયો મોટો ધડાકો?

યુવતીની હત્યા ગળું દબાવીને કર્યા પછી ઓળખ છુપાવવા મોઢા પર પથ્થર માર્યા હોવાનું પણ પ્રાથમિક તબીબી તપાસમાં ખૂલ્યું છે. તપાસમાં યુવતી સાથે શરીરસંબંધ બંધાયો હોવાના પુરાવા પણ મળ્યા છે

સુરતઃ બારડોલી તાલુકાના મઢીના કાંટી ફળિયામાં 26મી જાન્યુઆરીએ યુવતીની હત્યા કરાયેલી લાશની ત્રણ દિવસ પછી પણ ઓળખ થઈ શકી નથી. જોકે, પ્રાથમિક તબીબી તપાસમાં યુવતીની હત્યા પહેલા શરીરસંબંધ બંધાયા હોવાની વિગતો સામે આવી  હોવાનો એક સ્થાનિક અખબારે દાવો કર્યો છે. અજાણી યુવતીની મોઢે કાપડનો ડૂચો મારી અને પથ્થરથી મોઢું છૂંદી હત્યા કરેલી લાશ મળી હતી. ઘટનાની જાણ બારડોલી પોલીસને કરતાં સ્થળ પર પહોંચી, લાશનું પીએમ માટે લઈ જવામાં આવી હતી. સ્થાનિક અખબારના અહેવાલમાં કરેલા દાવા પ્રમાણે,  યુવતીની હત્યા ગળું દબાવીને કર્યા પછી ઓળખ છુપાવવા મોઢા પર પથ્થર માર્યા હોવાનું પણ પ્રાથમિક તબીબી તપાસમાં ખૂલ્યું છે. તપાસમાં યુવતી સાથે શરીરસંબંધ બંધાયો હોવાના પુરાવા પણ મળ્યા છે. જોકે, વધુ પડતી બળજરીના નિશાન તપાસમાં ન મળતાં બળાત્કાર ન થયો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. તબીબી તપાસમાં આવેલા પ્રાથમિક રિપોર્ટ એવી ચર્ચા ચાલી રહી છે કે, હત્યારો યુવતીનો પરિચિત વ્યક્તિ હોઇ શકે છે. તેમજ હત્યારાએ યુવતી સાથે હત્યા પહેલા શરીરસંબંધ બાંધ્યા હોવાની શક્યતા છે. મઢીના કાટી ફળિયા ખાતે રાજુભાઈ ચૌધરીનું ખેતરમાંથી ગત 26મી જાન્યુઆરીના રોજ ખેતરની પાણીની નીકમાં 25 વર્ષીય યુવતીની લાશ જોવા મળી હતી. યુવતની હત્યા બોથડ પ્રદાર્થથી કરી છે. યુવતીની લાશની બાજુમાં જ એક મોટો પથ્થર મળી આવ્યો હતો. જેના પર લોહીના ડાઘ જોવા મળી રહ્યાં છે. જે પથ્થરને પણ પોલીસે તપાસ અર્થે લીધો હતો. હત્યાનો ભોગ બનેલી યુવતીએ લાલ રંગનું ટોપ, સફેદ લેંગીસ અને લીલી ઓઢણી મળી આવી હતી. કાનમાં બુટ્ટી અને નાકમાં જડ પહેરેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ
Surat: સુરતમાં કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક, સગીરા પર દુષ્કર્મના આરોપમાં વકીલ પ્રણયરાજ રણવીરની ધરપકડ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Embed widget