શોધખોળ કરો

સુરત અગ્નિકાંડ મામલે ખુલ્યું મોટું રહસ્ય: ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યાં, કારણ જાણીને ચોંકી જશો

સુરત અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લાસમાં આગ વધુ વિકરાળ કઈ રીતે બની એ મુદ્દો તપાસનો વિષય બન્યો હતો. ક્લાસમાં ડેકોરેશનમાં ઉયપોગમાં લેવાયેલા સાધનો જ વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયાં હોવાનું લોકોનું કહેવું છે.

સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં સીડી પાસે થયેલ શોર્ટ સર્કિટથી લાગેલી આગળ ટેરેસ ઉપરના ગેરકાયદે ડોમમાં ચાલતાં ક્લાસ સુધી પહોંચી ગઈ હતી ત્યાર બાદ અચાનક વિકરાળ બની હતી. આ પાછળનું કારણ ક્લાસના સુશોભન માટે ઉપયોગમાં લેવાયેલી ટાયર જેવી વસ્તુઓ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સુરત અગ્નિકાંડ મામલે ખુલ્યું મોટું રહસ્ય: ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યાં, કારણ જાણીને ચોંકી જશો સુરત અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લાસમાં આગ વધુ વિકરાળ કઈ રીતે બની એ મુદ્દો તપાસનો વિષય બન્યો હતો. ક્લાસમાં ડેકોરેશનમાં ઉયપોગમાં લેવાયેલા સાધનો જ વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયાં હોવાનું લોકોનું કહેવું છે. અહીં વિદ્યાર્થીઓ માટે વાહનોનો ટાયરમાંથી સ્ટાઈલિશ ખુરશી અને ટેબલો બનાવી મુકવામાં આવ્યા હતા. જ્યારે થર્મોકોલ સહિતની સામગ્રીથી આખો હોલ ડેકોરેટ કરાવામાં આવ્યો હતો. પરંતુ ફાયર સેફ્ટીના નામે મીંડું હતું. આ દરમિયાન શુક્રવારે આગ ફાટી નીકળતાં હોલ પણ લપેટમાં આવી ગયો હતો. જેને પગલે ડેકોરેટ કરેલી સાધન સામગ્રી અને ટાયરમાંથી બનાવેયલી ખુરશી અને ટેબલ સળગવા હતી અને ધૂમાડાના ગોટેગોટા નીકળ્યાં હતાંય જેને કારણે બાળકો ગૂંગળાવા સાથે ત્યાં જ ઢળી પડ્યા હતા.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

Embed widget