શોધખોળ કરો

Surat: સ્ટ્રોંગ રૂમને બદલે EVM મશીન અને બેલેટ પેપરની પેટી ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો કૉંગ્રેસનો આરોપ

સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવનમાં પહોંચ્યા હતા. EVM મશીનને લઈ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. સુરતમાં EVM મશીન અને બેલેટ પેપર સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો આરોપ લાગ્યો છે.

સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવનમાં પહોંચ્યા હતા. EVM મશીનને લઈ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. સુરતમાં EVM મશીન અને બેલેટ પેપર સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો આરોપ લાગ્યો છે. બેલેટ પેપરની પેટી સીલ ન કરાઈ હોવાનો કોંગ્રેસના ઉમેદવાર પાર્થ લાખાણીએ આરોપ લગાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી આવતીકાલે થશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજમાં મતગણતરી કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન સ્ટ્રોંગરૂમમાં મુકાયા છે. કુલ 484 ઉમેદવારોનું ભાવી મંગળવારે નક્કી થશે.

ટોપ સ્ટોરી

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget