શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા શહેરમાં 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા ? જાણો વિગત
સુરત મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. એમાં પણ સૌથી વધુ દૈનિક કેસો સુરતમાં છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના કાબૂમાં કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. પાનના ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાયા, જેમાં 7 પોઝિટિવ મળી આવ્યા હતા. સલૂનમાં 650 ટેસ્ટ કરાયા જેમાં 1 પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરાયા, જેમાં 8 પોઝિટિવ મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement