શોધખોળ કરો
Advertisement
વ્યારામાં કપાયેલો માનવ હાથ બાંધેલી હાલતમાં મળી આવતાં ચકચાર, કોનો છે હાથ?
આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની પાછળ અવાવરું જગ્યામાં હાથ મળતા સ્થાનિકોમાં રહસ્યનો માહોલ છે. કપાયેલો હાથ કોનો છે, તેને લઈ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે.
તાપી : વ્યારામાં કપાયેલી હાલતમાં મનુષ્યનો હાથ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વ્યારાના નાની ચીખલી રોડના એમ. બી.પાર્ક નજીકથી બાંધેલી હાલતમાં કપાયેલો હાથ મળી આવ્યો છે. જોકે, આ હાથ કોનો છે, તેને લઈને શહેરમાં ભારે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આદિત્ય એલ્યુમિનિયમ ફેક્ટરીની પાછળ અવાવરું જગ્યામાં હાથ મળતા સ્થાનિકોમાં રહસ્યનો માહોલ છે. કપાયેલો હાથ કોનો છે, તેને લઈ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. ઘટનાની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે છે અને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion