શોધખોળ કરો

સુરત: 12 સપ્ટેમ્બરે ડો. પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ બુકનો ભવ્ય વિમોચન કાર્યક્રમ

ગણેશ વિસર્જનના દિવસે વિશ્વના સૌથી પ્રચીન ગણેશજીની મૂર્તિ ધરાવતું કલેક્શન હવે પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ પુસ્તક રૂપે હવે મળી રહેશે.

સુરત: 12 સપ્ટેમ્બર 2019, ગુરુવારે સવારે 9 કલાકે સુરતના સંસ્કાર ભારતી સ્કુલના ઓડિટોરિયમ ખાતે જાણીતા ડોક્ટર પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ બુકનું વિમોચન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ડોક્ટર મુકુલ ચોક્સી, ઈશા દાદાવાલા, અજીતા ઈટાલિયા અને જગદીશ ઈટાલિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે. ગણેશ વિસર્જનના દિવસે વિશ્વના સૌથી પ્રચીન ગણેશજીની મૂર્તિ ધરાવતું કલેક્શન હવે પદ્મશ્રી ડો. પ્રકાશ કોઠારી દ્વારા લખવામાં આવેલ ‘ગણેશા થ્રુ એજીઝ’ પુસ્તક રૂપે ઉપલબ્ધ હશે. આ પ્રસંગે રાંદેર-અડાજણ ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર દિપ્તી પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget