શોધખોળ કરો

સુરતમાં દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર ચડી ગયો પછી કેવી રીતે ઉતારાયો નીચે? જાણો

મોબાઈલ ટાવર પર યુવકને ચઢતા જોઈને નીચે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. યુવક દારૂના નશામાં મોબાઈલ ટાવર સ્ટન્ટ કરી રહ્યો હતો.

સુરતઃ રવિવારે સુરતના સીંગણપોર વિસ્તારમાં 33 વર્ષનો એક વ્યક્તિ દારૂના નશામાં મોબાઈલ ટાવર ચડી ગયો હતો ત્યાર બાદ તેણે ધમાલ મચાલી નાખી હતી. અંદાજે એક કલાક સુધી ચાલેલા આ નાટક બાદ ફાયર વિભાગની ટીમે હોઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી માનસિક રીતે અસ્થિર અને દારૂના નશામાં રહેલા યુવકનું રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યો હતો ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો. સુરતમાં દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર ચડી ગયો પછી કેવી રીતે ઉતારાયો નીચે? જાણો મોબાઈલ ટાવર પર યુવકને ચઢતા જોઈને નીચે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. યુવક દારૂના નશામાં મોબાઈલ ટાવર સ્ટન્ટ કરી રહ્યો હતો. કેટલાક લોકોએ તો પોતાના મોબાઈલમાં જ યુવકનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. જે જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર ચડી ગયો પછી કેવી રીતે ઉતારાયો નીચે? જાણો સુરતના સીંગણપોર વિસ્તારમાં સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ ટાવર પર યુવકને ચઢતા જોઈને નીચે ઉતરવા માટે બૂમા બૂમ કરી હતી જોકે તે યુવક નીચે ઉતર્યો નહતો. ત્યાર બાદ ટાવર પર ચઢીને તે થોડો સમય ઊભો રહ્યો અને પછી બૂમો પાડવા લાગ્યો હતો. સુરતમાં દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર ચડી ગયો પછી કેવી રીતે ઉતારાયો નીચે? જાણો આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ 11.21 વાગ્યે ત્યાં પહોંચી ગઈ હતી અને જો વ્યક્તિ નીચે કૂદે છે તો તેને નેટ વડે કેચ કરી લેવા માટેનું પણ આયોજન કરી લીધી હતી જોકે હાઈડ્રોલિક દ્વારા વ્યક્તિને નીચે ઉતારવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget