શોધખોળ કરો

અડધી રાતે ગુજરાતના આ શહેરમાં ભૂંકપના બે આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા?

ગુજરાતમાં થોડો થોડો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે આ બધાંની વચ્ચે અડધી રાતે દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભૂંકપના આંચકા અનુભવાયા

હાલ સમગ્ર ગુજરાતમાં થોડો થોડો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે આ બધાંની વચ્ચે અડધી રાતે દક્ષિણ ગુજરાતના નવસારીમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અડધી રાતે નવસારીમાં ગણતરીની મીનિટોમાં ભૂંકપના બે આંચકા અનુભવાયા હતાં. રાતે 3.4 વાગે 2.4ની તીવ્રતાનો પહેલો ભૂંકપનો આંચકો આવ્યો હતો જ્યારે રાતે 3.18 વાગે 1.5ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. ભૂંકપના બે આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પહેલો ભૂંકપનો આંચકો નવસારીથી 27 કિલો મીટર દૂર નોંધાયો હતો જ્યારે બીજો ભૂંકપનો આંચકો નવસારીથી 32 કિલો મીટર દૂર નોંધાયો હતો. રાતે અચાનક બે ભૂંકપના આંચકા આવતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા હતાં. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં રાત્રે 8.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામ નોંધાયું હતું. રિક્ટર સ્કીલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
IND vs ENG: બીજી T20 માં આ 3 ખેલાડીઓ પર રહેશે સૌની નજર, એક પર મંડરાઈ રહ્યું છે બહાર થવાનું જોખમ

પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

Embed widget