શોધખોળ કરો

સુરતઃ રાત્રે જમીન પર સૂઈ રહેલા યુવકના પેન્ટમાં સાપ ઘૂસી ગયો અને .......જાણો બની કેવી કરૂણ ઘટના ?

વાડી ફળિયામાં રહેતા એક ખેડૂતને રાત્રે ઊંઘમાં જ સાપે ડંખ માર્યો હતો કે જે જીવલેણ સાબિત થયો હતો.

સુરતઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં બનેલી એક કરૂણ ઘટનામાં ખેતરમાં ઘર બનાવીને રહેતો ખેડૂત રાત્રે ભોંયતળિયે સૂતો હતો ત્યારે તેના પેન્ટમાં સાપ ઘૂસી ગયો હતો. સાપે ખેડૂતની જાંઘ પર ડંખ મારતાં આ ખેડૂત યુવકનું મોત થયું છે. વાડી ફળિયામાં રહેતા એક ખેડૂતને રાત્રે ઊંઘમાં જ સાપે ડંખ માર્યો હતો કે જે જીવલેણ સાબિત થયો હતો. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાડી ગામના પ્રવીણભાઈ વિનુભાઈ વસાવા (ઉ.વ. 39) વાડી ફળિયામાં પોતાના ખેતરમાં ઘર બનાવીને રહે છે. પ્રવીણભાઈ પોતાના પરિવાર સાથે ખેતરમાં જ રહે છે. મંગળવારે રાત્રે પ્રવીણભાઈ પોતાના ઘરમાં ભોય તળિયે સૂતા હતા ત્યારે એક સાપ તેમના પેન્ટમાં ઘૂસી ગયો હતો. પ્રવીણભાઈ સફાળા જાગી જતાં સાપે બહાર નિકળવા પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે દબાણ અનુભવાતાં છંછેડાઈને જાંઘ પર ડંખ માર્યો હતો. પ્રવીણભાઈએ બૂમાબૂમ કરતાં તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: સુરતમાં ચાઈના-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો છેતરાયા, ટૂર ઓપરેટર લાખો રૂપિયા લઇ ફરાર
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ
Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Embed widget