શોધખોળ કરો

સુરત: વાવ ગામ નજીક ભંયકર અકસ્માત, કારમાં ભીષણ આગ લગતા, યુવક જીવતો સળગ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં ગુરૂવારે રાત્રે ભયંકર અક્સ્માત સર્જયો. અહીં પૂરપાટ ઝડપે આવતી બાઇક કાર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં ગુરૂવારે રાત્રે ભયંકર અક્સ્માત સર્જયો. અહીં પૂરપાટ ઝપડે આવતી બાઇક કાર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બાઇક સવાર પણ કારની આગની ઝપેટમાં આવી ગયું અને જીવતે જીવ આગમાં ભૂંજાઇ ગયો. સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

બાઇકમાં બે યુવક સવાર હતા. કાર બાઇક સાથે અથડાતા એક યુવક રોડની સાઇડ પટકાયો તો બીજો યુવક કારના આગળના ભાગમાં અથડાયો. જેના કારણે તે આગમાં પડતાં દાજી જતાં મૃત્યુ થયું. તો અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

Surat : શિક્ષકે વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી બાંધ્યા સંબંધ, વતન ગયેલી સગીરાના અપહરણનો પણ કર્યો પ્રયાસ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં ગુરૂવારે રાત્રે ભયંકર અક્સ્માત સર્જયો. અહીં પૂરપાટ ઝપડે આવતી બાઇક કાર સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બાઇક સવાર પણ કારની આગની ઝપેટમાં આવી ગયું અને જીવતે જીવ આગમાં ભૂંજાઇ ગયો. સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

બાઇકમાં બે યુવક સવાર હતા. કાર બાઇક સાથે અથડાતા એક યુવક રોડની સાઇડ પટકાયો તો બીજો યુવક કારના આગળના ભાગમાં અથડાયો. જેના કારણે તે આગમાં પડતાં દાજી જતાં મૃત્યુ થયું. તો અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

Crime News: હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી અમદાવાદના યુવકે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદઃ અમદાવાદના યુવકે હૈદરાબાદની યુવતીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સાયબરાબાદથી ઝીરો નંબરના આધારે ફરિયાદ સરખેજમાં નોંધવામાં આવી હતી.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં રહેતો આમીર શેખ નામનો યુવક મેટ્રોમોનિયલ સાઇટ મારફતે હૈદરાબાદમાં રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી હૈદરાબાદની એક કંપનીમાં નોકરી કરે છે. બાદમાં બંન્નેના પરિવારજનોની સંમતિ બાદ બંન્નેની સગાઇ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આઇઆઇએમમાં એક સેમિનારમાં ભાગ લેવા માટે યુવતી અમદાવાદ આવી હતી.

દરમિયાન આમિર યુવતીને એક હોટલમાં લઇ ગયો હતો. ફરિયાદ અનુસાર, આરોપી આમિરે કેફી પીણુ પીવડાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આમિરે સગાઇ તોડી નાખવાની વાત કરી હતી. પીડિતાએ હૈદરાબાદના સાયબરાબાદમાં ઝીરો નંબરની ફરિયાદ નોંધાવતા આરોપી આમિરની અમદાવાદમાંથી ધરપકડ કરવામા આવી હતી. આમિર અમદાવાદના સરસપુરમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.

નિધિ ગુપ્તાની હત્યા કરનાર આરોપી લખનઉથી ઝડપાયો, પોલીસે પગમાં મારી ગોળી

Dubagga Girl Murder Case: લખનૌના નિધિ ગુપ્તા હત્યા કેસમાં ફરાર ઇનામી આરોપી સુફિયાનને લખનઉ પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાની ખબર સામે આવી છે. લખનઉ પોલીસની દુબગ્ગા વિસ્તારમાં સુફીયાન સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ થયો હતો. આરોપી સુફીયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો

19 વર્ષીય નિધિના બોયફ્રેન્ડ સુફિયાન પર તેને ચોથા માળેથી નીચે ફેંકવાનો આરોપ છે. પ્રેમ પ્રકરણના કારણે પ્રેમીએ નિધિને નીચે ફેંકી દીધી હતી. જેનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નીપજ્યું હતું. આ મામલે લવ જેહાદનો એંગલ પણ સામે આવ્યો છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પરથી સુફીયાન સામે ગુનો નોંધ્યો હતો. કેસ નોંધ્યા બાદ આરોપીની સતત શોધખોળ ચાલી રહી હતી. આ ઘટના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારના બસંત કુંજ યોજના સેક્ટર એચની છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 

ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 

Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ

Embed widget