શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat:કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 1 મહિલા સહિત 38 લોકોની ધરપકડ

Surat: કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડા પાડ્યા છે. કાપોદ્રા તાપી નદી પાસે આવેલા ખાડી ફળિયું ખાતે દરોડા પાડવામાં આવ્યા છે.

સુરત: કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડા પાડ્યા છે. કાપોદ્રા તાપી નદી પાસે આવેલા ખાડી ફળિયું ખાતે દરોડા પાડવામાં આવ્યા છે.  આ રેડમાં ૩૮ મોબાઈલ, ૨ કાર, ૧૧ ટુવ્હીલર, ૧ રીક્ષા સહીત ૨૨.૩૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ૧ મહિલા સહીત ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારધામ ચલાવનાર, રમાડનાર સહીત ૧૮ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કરતા ચકચાર મચી છે. 

વલસાડમાં ખાળ કુવો સાફ કરવા ઉતરેલા 3 લોકો ડૂબ્યા

ઉમરગામના સોળસુંબામાં કરૂણ ઘટના સામે આવી છે. ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા હતા. ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત થયા છે જ્યાકે એકનો બચાવ થયો છે. એક બીજાને બચાવવા ખાળ કૂવામાં પડ્યા હતા. ચાલીનો ખાળ કુવો ઉભરાતા ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત થયું. ઘટના ને પગલે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ 6 દેશમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત

દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.

એરસુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનું રહેશે

રાજ્યમાં વધતા જતું કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતર્ક બની છે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ટ્રેકિંગના આદેશ આપ્યાં છે. ખાસ કરીને 6 દેશોમાંથી આવતા દરેક પ્રવાસી માટે RTPCR  ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ 6 દેશોમાં ચીન, સિંગોપોર, હોંગકોંગ,જાપાન, કોરિયાથી આવતા પ્રવાસી માટે RTPCR  ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કોરોનાની નવી ગાઇડલાઇન્સ મુજબ એરસુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Filmfare Awards: કરિનાને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, તો દિલજીત બન્યે બેસ્ટ એક્ટર, જુઓ વિજેતાઓનું લિસ્ટ
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
Digital Arrest Scam: નકલી પોલીસ ઓફિસરે કર્યું ડિજિટલ અરેસ્ટ, મહિલા પાસે 4 કરોડ 12 લાખ કરાવ્યા ટ્રાન્સફર
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
દિલ્હીમાં આજે 45 હજાર ખેડૂતો કરશે સંસદનો ઘેરાવ, સંયુક્ત મોરચાની જાહેરાત
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Alert: શું તમે પણ ટોઇલેટમાં કરો છો ફોનનો ઉપયોગ? તો થઇ જાવ સાવધાન
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
EPF Claim: પ્રોવિડન્ટ ફંડ ક્લેમ સેટલમેન્ટ થશે સરળ, EPFO લાવી રહ્યું છે એક મેમ્બર-એક UAN સિસ્ટમ
Embed widget