શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ સ્પામાં રહસ્યમય સંજોગોમાં યુવતીનું મોત, અનેક તર્કવિતર્ક
શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
![સુરતઃ સ્પામાં રહસ્યમય સંજોગોમાં યુવતીનું મોત, અનેક તર્કવિતર્ક girl dead body found from spa in surat સુરતઃ સ્પામાં રહસ્યમય સંજોગોમાં યુવતીનું મોત, અનેક તર્કવિતર્ક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/19225355/Surat-spa-girl.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક સ્પામાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરથાણા સ્થિત અવધ શોપીંગ સેન્ટર ખાતે સ્પામાંથી લાશ બહાર કાઢવામાં આવી છે. સ્પામાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ દોડતી ગઈ છે. જોકે, મોત પાછળનું કારણ અકબંધ છે.
મળતી વિગતો પ્રમાણે, 40 વર્ષીય યુવતીની લાશ સ્પામાંથી મળી આવી છે. હત્યા, આત્મહત્યા કે પછી અન્ય કોઈ સેવન કરતા થયું મોત એ દિશામાં પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું કારણ સામે આવી શકે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)