શોધખોળ કરો

ગુજરાત ભાજપના સાંસદની ભાજપ નેતાઓને ખુલ્લી ધમકીઃ સેન્ટ્રલ આઈ.બી. મારી પાસે છે, કોણ ક્યાં જાય છે એ મને ખબર છે એટલે.........

મનસુખ વસાવા પાછા એવું કહે છે કે, હું કોઈને ધમકી નથી આપતો પણ વિનંતી કરું છું. મનસુખ વસાવા ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં પ્રચાર દરમિયાન આ વાત કરી રહ્યા હોવાનું અનુમાન છે.

ભરૂચઃ વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નવો વિવાદ ઉભો કર્યો છે. મનસુખ વસાવાનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મનસુખ વસાવા ભાજપના નેતાઓને જ ખુલ્લેઆમ ધમકી આપે છે કે, ભાજપના કેટલાક આગેવાનો દૂધમાં ને દહીં બંનેમાં પગ રાખે છે પણ આવા નેતા સમજી લેજો કે સેન્ટ્રલ આઈ. બી. મનસુખ વસાવા પાસે છે. કોણ ક્યાં છે એ બધું મને ખબર પડે છે અને હું કોઈ કુંડાળામાં નથી રમતો. આ ધમકી પછી મનસુખ વસાવા પાછા એવું કહે છે કે, હું કોઈને ધમકી નથી આપતો પણ વિનંતી કરું છું. મનસુખ વસાવા ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકામાં પ્રચાર દરમિયાન આ વાત કરી રહ્યા હોવાનું અનુમાન છે. ભાજપમાં આ વીડિયો ચર્ચાસ્પદ બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત સોપારીકાંડ: 'હું મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ ગયો હતો', સુજલ પ્રજાપતિએ કોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ્સ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી

પ્રજા પૂરમાં, નેતા પાર્ટીમાં: સુરત મનપાના પાપે જનતા રામ ભરોસે, ભાજપના MLAએ ઉઠાવ્યા સવાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget