શોધખોળ કરો

દ.ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કેરી અને ચીકુના બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે ભારે નુકશાનની આશંકા છે.

નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. નવસારીના અલગ-અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગણદેવી તાલુકામાં પવન સાથે વરસાદ વરસતા વેગણીયા ખાડીની જળસપાટી વધી ગઈ હતી. વેગણીયા ખાડી પર બનાવવામાં આવેલ પુલ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે. દ.ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નવસારીમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કેરી અને ચીકુના બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે ભારે નુકશાનની આશંકા છે. દ.ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પુરની બીજી તરફ રહેતા 150થી વધુ પરિવારો ગણદેવી ગામથી સંપર્ક વિહોણા છે. ઉપરવાસ અને જિલ્લામાં સારો વરસાદ વરસતા વેગણીયા ખાડીમાં પાણીથી ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. દ.ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નવસારી જિલ્લામાં ચોમાસાની સિઝનનો 46 ટકા વરસાદ, ચિખલી તાલુકામાં ચોમાસાની સિઝનનો 39 ઈંચ વરસાદ, ગણદેવી તાલુકામાં ચોમાસાની સિઝનનો 43 ઈંચ વરસાદ, જલોલપોર તાલુકામાં ચોમાસાની સિઝનનો 49 ઈંચ વરસાદ,ખેરગામ તાલુકામાં ચોમાસાની સિઝનનો 35 ઈંચ વરસાદ વરસ્યો હતો. દ.ગુજરાતના કયા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર-ઠેક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ આ ઉપરાંત નવસારી તાલુકામાં ચોમાસાની સિઝનનો 50 ઈંચ વરસાદ વરસ્યો છે. વાસદા તાલુકામાં ચોમાસાની સિઝનનો 34 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક

આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

Embed widget