શોધખોળ કરો

આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના કયા-કયા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો? જાણો

આજે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે.

હાલ ગુજરાતના મોટા ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં પા ઈંચથી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 10 વાગ્યા સુધીમા વઘઈમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. સવારે 6થી 10 સુધીમાં કપરાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો જ્યારે આહવામાં અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 10 સુધીમાં વાંસદા, કપરાડા, ડોલવણ, ગણદેવી, ઉમરગામમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો તો સુરત, માંગરોળ,ચીખલી, નવસારી, ખેરગામમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કામરેજ, હાંસોટ, વલસાડ, જલાલપોર, વાગરામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પારડી, માંડવી, પલસાણા, બારડોલી, વાલોડ, વ્યારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દાદરા નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget