શોધખોળ કરો

ધોધમાર વરસાદથી સુરત થયું પાણી પાણી, અનેક વિસ્તારમાં સર્જાયો ટ્રાફિક જામ, જાણો વિગત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આગામી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સુરત: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર સર્જાયું છે અને આ કારણે ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આગામી 27 જુલાઈથી ચાર દિવસ સુધી લાગલગાટ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ છેલ્લા ત્રણ કલાકથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી સુરત થયું પાણી પાણી, અનેક વિસ્તારમાં સર્જાયો ટ્રાફિક જામ, જાણો વિગત સુરતના કામરેજ, અઠવાલાઈન, વેસુ સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદથ પડતા શહેરીજનો ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જ્યારે અનેક નીચાણવાણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી સુરત થયું પાણી પાણી, અનેક વિસ્તારમાં સર્જાયો ટ્રાફિક જામ, જાણો વિગત હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 28, 29 અને 30 જુલાઈના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget