શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી

અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 37 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 26 જુલાઇ બાદ વરસાદ ઓછો થશે.

ગાંધીનગર : રાજ્યમાં આગામી 3 દિવસમાં છુટા છવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 37 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 26 જુલાઇ બાદ વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દમણ દાદરા નગર હવેલી તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા અને લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલા અને ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામીણના વીજયાનગર, બાઢડા, જાબાળમાં પણ ભારે પવાન સાથે વરસાદ પડી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગામની બજારો અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 

વિડિઓઝ

Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Gujarat rain live updates: ધોધમાર વરસાદની સુરતના ટેક્સટાઈલ માર્કેટ પર અસર, આજે બંધ રાખવાની પડી ફરજ

Embed widget