શોધખોળ કરો

Model Suicide in Surat: મોડલ તાન્યાના મોબાઈલના IDPR રિપોર્ટ સામે આવ્યા, જાણો વધુ વિગતો

સુરત મોડલ તાન્યા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.  તાન્યાના મોબાઈલના IDPR રિપોર્ટ સામે આવ્યા છે.

સુરત: સુરત મોડલ તાન્યા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.  તાન્યાના મોબાઈલના IDPR રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં ખુલ્યું કે, તાન્યા અને IPL પ્લેયર અભિષેક શર્મા ફેસ ટાઈમથી વાત કરતા હતા.  તાન્યા અને અભિષેકના વધુ ફોટા પણ મળ્યા છે.  અભિષેકનું તાન્યા સાથે એક વર્ષ પહેલાં બ્રેક અપ થયું હતું. સૂત્રોના મતે અન્ય એક મોડલના કારણે અભિષેકનું તાન્યા સાથે બ્રેક અપ થયું હતું. જેને લઈ તાન્યા ડિપ્રેશનમાં હતી.

પોલીસને તાન્યાના આઈફોનમાંથી ફેસ ટાઈમના ડેટા મળવા મુશ્કેલ છે. તો સ્નેપ ચેટની હિસ્ટ્રી મળવી પણ મુશ્કેલ છે. કેમ કે, સ્નેપ ચેટની ડિટેલ 24 કલાક બાદ આપોઆપ ડિલિટ થઈ જાય છે.  પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લીધા છે. તાન્યાએ ફોન પર વાત કરતા-કરતાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.

અભિષેક શર્માની કેવી છે આઈપીએલ કરિયર

અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. તે ઓલરાઉન્ડર છે. તેણે આઈપીએલની 47 મેચમાં 137.38ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આપીએલમાં અત્યાર સુધીમાં તેણે 4 ફિફ્ટી ફટકારી છે. જ્યારે 9 વિકેટ પણ ઝડપી છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી.   તાનિયા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.  સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.  તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ માહિતી આપતા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.યુ. બારડે જણાવ્યું હતું કે 'કૉલ ડિટેઈલ મુજબ તાનિયા અને અભિષેક શર્મા વચ્ચે તાજેતરમાં કોઈ સંપર્ક થયો નથી. જોકે, તેમની મિત્રતાના કારણે અભિષેકને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યો છે.’ તાનિયા સિંહની આત્મહત્યાની માહિતી સામે આવ્યા બાદ સમગ્ર સુરત શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ મોડલે માત્ર 28 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. 

વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાન્યા છેલ્લા દોઢ બે વર્ષથી ફેશન ડીઝાનીંગ અને મોડલિંગ  કરતી હતી.  તાન્યાના મોબાઈલના IDPR રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં ખુલ્યું કે, તાન્યા અને IPL પ્લેયર અભિષેક શર્મા ફેસ ટાઈમથી વાત કરતા હતા.  તાન્યા અને અભિષેકના વધુ ફોટા પણ મળ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget